*આજે જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીએ
બનીએ બાલ વિજ્ઞાનિક*
*બાલ વિજ્ઞાનિક થવા માટે ગુજકોસ્ટ લાવ્યુ છે NCSC-2023 પ્રતિયોગિતા
*ગુજરાત કાઉન્સિલન્સ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર,ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલ ભવન,અમરેલી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)પ્રતિયોગીતા*
Focal Theme
*UNDERSTANDING ECOSYSTEM FOR HEALTH & WELL-BEING*
આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ.*
*સબ થીમ-*
1. Know  your ecosystem
2. Fostering health, nutrition and well- being
3. Social and cultural practices for ecosystem and health
4. Ecosystem based approach for self Reliance
5. Technology innovation for ecosystem and health.(1) જિલ્લા કક્ષાની સ્પર્ધા આગામી દિવસોમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા યોજાશે.
(2) આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.
(3) એક પ્રોજેક્ટમાં બે વિદ્યાર્થી ભાગ લઈ શકે છે
(4) ધોરણ 6 થી 12 ( ઉંમર વર્ષ 10 થી 17 વર્ષ) ના વિદ્યાર્થીઓ સહભાગી થઈ શકે છે.
(5) જિલ્લાના મહત્તમ વદ્યાથીઓ રાષ્ટ્રીય બાલ વિજ્ઞાનિક પરીષદમાં સહભાગી બને તેવી વિનંતી છે.
*કાર્યક્રમની રૂપરેખા*
1. વિષયની પસંદગી અને ગ્રુપનું રજીસ્ટ્રેશન-જૂન ,જુલાઈ,ઓગસ્ટ
2. જિલ્લા કક્ષાની સ્પર્ધા-સપ્ટેમ્બર
3. રાજ્યકક્ષાની સ્પર્ધા-ઓક્ટોબર ,નવેમ્બર
4. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા- 27 થી 31 ડિસેમ્બર
વિશેષ વિગત માટે -9925084733 પર સંપર્ક કરવા વિનંતી છે.
*રજીસ્ટ્રેશનની લીંક*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfR7hdALs5bL6yHIV49NHLi8a8JuXL_XUUb54vReK7xya1rTA/viewform?usp=sf_link