Gujarat Council on Science & Technology (GUJCOST) DST.Govt.Of Gujarat દ્વારા આયોજીસ ભારતની સૌથી મોટી #NationalSTEMQuiz 4.0ની સીનીયર કેટેગરીમાં આદિત્ય બિરલા પબ્લીક સ્કૂલ,કોવાયા તા. રાજુલા જિ. અમરેલીના વિદ્યાર્થી પ્રિન્સ ધુલીયા અને માધવ ભરાડે પ્રથમ ક્રમાંક સાથે રકમ રૂ.ત્રણ લાખ રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરી અમરેલી જિલ્લાને ગૌરવવંતતા પ્રદાન કરી! બન્ને વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષક શ્રીરામ પાટીદાર સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. અમરેલી જિલ્લા કક્ષાની નેશનલ સ્ટેમ કવીઝ ૪.૦ નો કાર્યભાર ગુજકોસ્ટ પુરસ્કૃત ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલ ભવન,અમરેલીએ સંભાવ્યો હતો.
https://youtu.be/vUCzUbYwKy0
Recent Comments