સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ગૌરવ વધારતા જિલ્લાના ૧૦૦ વિદ્યાથીઓ
#ગરવી_ગુજરાતને ગૌરવવંતતા પ્રદાન કરતો Gujarat Council on Science & Technology (GUJCOST) DST.Govt.Of Gujarat નો #STEMQuuz ઉત્સવ !
જિલ્લા કક્ષાનું પરિણામ જાહેર થતા જિલ્લાની વિવિધ શાળાના ૧૦૦ વિદ્યાથીઓને ગુજકોસ્ટ દવારા પસંદ કરાયા
ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે તારીખ 9 થી 12 May દરમ્યાન ઉજવાશે નેશનલ સ્ટેમ કવીઝ ફેસ્ટીવલ
અમરેલી જિલ્લાનું ગૌરવ વધારતા જિલ્લાની વિવિધ શાળાના ૧૦૦ વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે તા.11 મી May ના રોજ જિલ્લાનું પ્રતિતિધિત્વ કરી રૂ. બે
કરોડ સુધીના ઇનામો માટે નાવિન્યતાની સાથે સૃજનાત્મકતા પ્રજજવલિત કરી જિલ્લાને ગૌરવવંતતા પ્રદાન કરશે. વિદ્યાર્થીઓને
અભિનંદન
સાથે ઢેર સારી શુભકામનાઓ
(GUJCOST.DST.GOVT.OF GUJARAT)









Recent Comments