A Great initiative by Gujarat Council on Science and Technology (GUJCOST) DST.Govt.Of Gujarat.
MEGA FESTIVAL OF GUJARAT STEM QUIZ
Let’s celebrate STEMQuiz festival to inspire students in the field of science and technology!
For Amreli District
Date :16th April (Sunday)
Time : 2.00 PM (Virtual Mode)
STEM QUIZ EXAM Link :👇 quizadmin.gujarat.gov.in
૧૬મી એપ્રિલ જિલ્લા કક્ષાના ગુજરાત સ્ટેમ કવીઝ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રજજવલિત કરવાનો ઉત્સવ
ચાલો જિલ્લાનાં વિદ્યાથોઓને પ્રોત્સાહિત કરીએ
સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રેરીત કરવાના અનેરા ઉત્સવની ઉજવણી કરીએ !
Date :16th April (Sunday)
Time : બપોરનાં 2.00 કલાકે (ઓનલાઈન)
(1) AMRELI TALUKA
🎉જિલ્લા કક્ષાની #ગુજરાત #STEMQuiz નું અનેરું આગમ આગમન વિદ્યાર્થીઓમાં ઉમંગ અને ઉત્સાહ!
#અમરેલી તાલુકા કો-ઓર્ડિનેટર
🎉 #ગુજરાત #STEMQuiz વિદ્યાર્થીઓની સૃજનાત્મકતાને પ્રજજવલિતતાપ્રદાન કરશે
#અમરેલી તાલુકા કો-ઓર્ડિનેટર
(2) BABARA TALUKA
🎉વિદ્યાર્થીઓની સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે નવી ઉડાન પ્રદાન કરતું પ્લેટફોર્મ એટલે #ગુજરાત #STEMQuiz !
#બાબરા તાલુકા કોઓર્ડિનેટર
(3) RAJULA TALUKA
🎉 #વિજ્ઞાન અને %તકનીકી પ્રત્યે ગુજરાતના વિદ્યાર્થીઓનું આકર્ષેણ બંદુ #ગુજરાત #STEMQuiz !
#રાજુલા તાલુકા કો-ઓર્ડિનેટર
(4) LILIYA TALUKA
🎉રાજ્યના વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહનું પ્રતિબીંબ #ગુજરાત #STEMQuiz
#લીલીયા તાલુકા કો-ઓર્ડિનેટર
(5) JAFARABAD TALUKA
🎉રમતાં રમતાં #સાયન્સ અને #ટેકનોલોજીની જ્ઞાન સરિતાનું અનેરું પાન કરાવશે #ગુજરાત #STEMQuiz !
#જાફરાબાદ તાલુકા કો ઓર્ડિનેટર
(6) BAGASARA TALUKA
🎉 #ઈન્ફોરમેશન #ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર કરશે #ગુજરાત #STEMQuiz !
#બગસરા તાલુકા કો_ઓર્ડિનેટર
શ્રી #વિપુલભાઈ_ભટ્ટ
(7) DHARI TALUKA
🎉 #સાયન્સ અને #ટેકનોલોજી પ્રત્યેના વિદ્યાર્થીઓનાં અનેરા ઉમંગનું રસપાન પ્રદાન કરશે #ગુજરાત #STEMQuiz !
#ધારી તાલુકા કો-ઓર્ડિનેટર
શ્રી #મનીષભાઈ_બારડ
(😎 KHAMBHA TALUKA
🎉વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ પ્રદાન કરવામાં મુલ્યવાન પ્રેરણા પ્રદાન કરશે #ગુજરાત #STEMQuiz !
#ખાંભા તાલુકા કો ઓર્ડિનેટર શ્રી #નિખીલભાઈ_બાબરીયા!
(9) KUNKAVAV TALUKA
🎉વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ટેકનોલોજી ક્ષેત્રે પ્રતિભાવંત વ્યક્તિત્વ પ્રદાન કરશે #ગુજરાત #STEMQuiz ! #કુંકાવાવ તાલુકા કો-ઓર્ડિનેટર
શ્રી #યોગેશભાઈ_કાવઠીયા!
(10) SAVARKUNDALA TALUKA
🎉 #વિજ્ઞાન અને #તકનીકી ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રેરીત કરતી #ગુજરાત #STEMQuiz ઇતિહાસ સર્જશે. #સાવરકુંડલા તાલુકા કો_ઓર્ડિનેટર
શ્રી #નરેન્દ્રભાઈ_જોષી
(11) LATHI TALUKA
🎉 #સાયન્સ અને #ટેકનોલોજીની વિશાળ ફલક સાથે
વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સૃજનાત્મકતા પ્રદાન કરશે #ગુજરાત #STEMQuiz!
#લાઠી તાલુકા કો-ઓર્ડિનેટર
ડૉ. #આર_કે._ગોહીલ!
(GUJCOST.DST.GOVT.OF GUJARAT)