કણે કણમાં #ઈશ્વરની પ્રતિતિ કરાવતા Gujarat Council on Science & Technology (GUJCOST) સાયન્સ કલબ,#મીતીયાળા પ્રાથમિક શાળાના શ્રી રાધવભાઈ કટકીયાએ પર્ણ પર #ભગવાન #શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરી #પ્રાગટ્યોત્સવને મંગલમય રીતે ઉજવ્યો.

(GUJCOST.DST.GOVT.OF GUJARAT)