સ્પેસ સ્ટેશનના અવકાશી નજારાને નિહાળવાની અનેરી તક
Date :14th March
Time : સાંજે 19:56 થી 20:02
સૌરાષ્ટ્ર પરથી ઇનટરનેશનલ સ્પેશ સ્ટેશન પસાર થવાનું હોય,જે નૈરુત્ય થી ઇશાન તરફ પસાર થતું જોવા મળશે .જે -3 mag પ્રકાશિત જોવા મળશે .
Date 15th March
Time : સાંજે 19:08 થી19:15 સુધી આ જ દિશા માથી વધુ પ્રકાશીત ISS પસાર થતું જોવા મળશે.
(Thanks to Shri Dilipbhai Devmurari Sir)
દિવદિવસિય અવકાશિય ઐતિહાસિક ઉત્સવના સાક્ષી બનીએ.
Gujarat Council on Science & Technology (GUJCOST) DST.Govt.Of Gujarat.
Recent Comments