ગુજરાતી સાહિત્યને વિજ્ઞાન ક્ષેત્રે પ્રજ્જવલિત કરતું ગુજકોસ્ટ અને વિજ્ઞાન પ્રસાર
ડૉ.કેતન કાનપરિયા અને શ્રી ભાવેશ ક કકડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે: બાલ ભવન-અમરેલી.
ગુજરાત કાઉન્સિલઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ),ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને વિજ્ઞાન પ્રસાર, ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયાના સંયુક્ત ઉપક્રમે ૭મી જુલાઈ ના રોજ સાયન્સ સીટ અમદાવાદ ખાતે યોજાનાર લેખકો સાથે નાં પરિસંવાદમા ડૉ. કેતન કાનપરિયા,મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ -2, ગુજરાતી,સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા અને ભાવેશભાઈ બી. કક્કડ, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) શાળા, લીલીયા જેઓ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,સંગ્રહાલય અને બાલભવન, અમરેલી વતી પોતાના લેખન ક્ષેત્રને પ્રજ્જવલિતતા પ્રદાન કરી ગુજરાતી સાહિત્યની સાથે વિજ્ઞાન સાહિત્યને સાંકળવાનો અભુતપૂર્વ સંવાદ પ્રદાન કરશે.
(Gujcost.DST.Govt.Of Gujarat)







Recent Comments