રાષ્ટ્રીય કક્ષાના NCSC કાર્યક્રમને ઘર બેઠા લાઈવ નિહાળવાની અમૂલ્ય તક
વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રના સૃજનાત્મક સંશોધનો દ્વારા રાષ્ટ્રની સંપદા,સમૃદ્ધિ એવમ સૃદ્રઢતાનાં જતન એવમ સંવર્ધન માટેના નાવિન્યતમ પ્રકલ્પો તારીખ ૧૫ થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન રાષ્ટ્રના પ્રતિભાસંપન્ન બાલ વિજ્ઞાનિકો રજૂ કરશે.
શહેર એવમ ગ્રામ્ય સ્તરે વસતા તમામ વ્યક્તિઆને વરચ્યુલ મોડમાં ઉપસ્થિત રહેવા ગુજકોસ્ટ, ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દવારા અપાયું હાર્દિક નિમંત્રણ !
આજે જ વીઝીટર કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવીએ અને રાષ્ટ્રીય કક્ષાના #NCSC ની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનીએ !
Registration Link :👇
to be held from 15th to 18th February, 2022 on virtual platform.
It’s a flagship program for children of 10 to 17 years of age and catalyzed and supported by the National Council for Science and Technology Communication (NCSTC), Dept of Science & Technology, Govt of India.
The 29th NCSC is hosted by Gujarat Council on Science & Technology (GUJCOST), Dept of Science & Technology, Govt of Gujarat.
Like physical programme, we have planned and designed the virtual platform as interesting and exciting for our child scientists, teachers, parents and media members.
There is no tension in getting passes or any logistic approvals as per the physical programme, Just log into the https://29ncsc.in and register on https://www.gujcost29ncsc.live
Gujcost.DST.Govt.Of Gujarat invite one and all to join in the virtual 29th National Children Science Congress and encourage our child scientists as future change makers.