ટપાલ વિભાગની ઐતિહાસિક સેવા વારસાને પ્રદિપ્તમાન કરવા ગુજકોસ્ટ ડી.એસ.ટી.ગુજરાત સરકાર દ્વારા મહાન પહેલ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના પાવનકારી પ્રસંગે ગુજરાતી ભાષાની અસ્મિતાને પ્રજ્જવલિત કરતા એલ. કે.બી. હાઈસ્કૂલ હામાપુરના વિદ્યાર્થીઓએ ભાષાનો ભવ્યોત્સવ મનાવ્યો.