ડી.ડી.ગીરનારની વિશેષ પ્રસ્તુતિ,આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવણી,એલ. કે.બી. હાઈસ્કૂલ હામાપુર(ગુજકોસ્ટ ડી.એસ.ટી.ગુજરાત સરકાર) ફેબ્રુઆરી ૨૧મી, ૨૦૨૫. Feb 21, 2025 | Activity આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી પ્રસંગે એલ. કે.બી. હાઈસ્કૂલ હામાપુર ખાતેના મહત્વપૂર્ણ ગુજરાતી ભાષા મહોત્સવની વિશેષ નોંધ લેતું ડી.ડી.ગીરનાર ગુજકોસ્ટ ડી.એસ.ટી.ગુજરાત સરકાર પ્રત્યે કૃતગ્નતા વ્યક્ત કરાઇ!
Recent Comments