#GUJCOSTSpaceTutor#ISRO  સૂર્યનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગ્યે એનું સૈર મિશન લોન્ચ કરવા જઇ રહ્યું છે.
#AdityaL1  સુર્યની આસપાસ રચાતા કોરોનાના રિમોટ ઓબ્ઝર્વશન માટે બનાવવામાં આવ્યું છે. શ્રીહરિકોટાથી #PSLV-XL રોકેટ દ્રારા આ યાનને અવકાશમાં મોકલવામાં આવશે.(Gujarat Council on Science & Technology (GUJCOST) DST.Govt.Of Gujarat