*જિલ્લા કક્ષાના રૂરલ આઇ.ટી. કવીઝ અને નેશનલ સાયન્સ સેમીનાર  તા.૩૧મી ઓગષ્ટ 2023 ,ગુરુવારના રોજ યોજાશે*

*ગુજકોસ્ટ, ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની* સૂચના અને માર્ગદર્શન અનુસાર ડસ્ટ્રીક્ટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલી દ્વારા જિલ્લા કક્ષાના રૂરલ આઇ.ટી. કવીઝ અને નેશનલ સાયન્સ સેમીનાર તા. ૩૧મી ઓગષ્ટ 2023 ગુરુવારના રોજ સવારના ૮-૩૦ કલાકે મહાજન પાર્ટીપ્લોટ સ્ટેશન રોડ રેલ્વેસ્ટેશનની બાજુમાં અમરેલી  ખાતે  યોજવામાં આવેલ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓ સમયસર ઉપસ્થિત રહે તેવી વિનંતી છે.
*Date :31th August 2023*
*Time: 8-30am*
*Place :Mahajan Party Plot,Station Road,Near Railway Station,AMRELI*
*(1) નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝમાં*
ઈન્ફોરમેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રનાં ઓબજેકટીલ પ્રશ્નો પુછાનાર છે.
*(2) જયારે નેશનલ સાયન્સ સેમીનારમાં*
*Millets-a Super Food OR a Diet Food* મુખ્ય વિષય પર છમીનીટનું પ્રેજન્ટેશન પી.પી.ટી અને ચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓ રજુ કરી શકશે.

વધુ વિગત માટે ડાયરેક્ટર નીલેશ કે.પાઠક
Mob: 9925084733 પર સંપર્ક કરવા અનુરોધ છે.