સહર્ષ જણાવવાનું કે ગુજરાત સ્ટેમ કવીઝ ૨.૦ પ્રથમ મોક (ટ્રાયલ) ટેસ્ટ નીચેની વિગતાનુસાર ગુજકોસ્ટ ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા યોજાનાર છે જે ઓનલાઈન પદ્ધતિ દ્વારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર આપી શકાશે જે આપની નંમ્ર જાણ માટે
ગુજરાત સ્ટેમ ક્વીઝનો પ્રથમ મોક (ટ્રાયલ) ટેસ્ટ
તારીખ:18મી માર્ચ 2023
સમય : બપોરના 3.00 કલાકે યોજવામાં આવનાર છે
રજીસ્ટ્રેન કરાવેલ વિદ્યાથીઓ નિચેની લીંક પરથી મોક ટેસ્ટ આપી શકશે.
Mock Test Link :

Student Login
Quizadmin.gujarat.gov.in
જેઓ પાસે યુઝર આઈ.ડી. નથી તેવા વિદ્યાર્થીઓ નીચેની લીંક પરથી મોબાઈલ નંબર ફીલઅપ કર્યેથી ઓટીપી દ્વારા યુઝરઆઇડી પ્રાપ્ત કરી મોકટેસ્ટ આપી શકશે.
Get User ID through bellow link 

Stemquiz.gujarat.gov.in
આ તમારી પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ છે વાસ્તવિક ટેસ્ટ નહીં. ગુજકોસ્ટ આગામી દિવસોમાં આવા વધુ મોક ટેસ્ટનું આયોજન કરશે જે આપની નંમ્ર વિદિતાર્થે
આપના શ્રેષ્ઠત્તમ એવમ ઉત્કૃષ્ઠ પ્રયત્નો માટે હાર્દીક શુભકામના
(Gujcost.DST.Govt.Of Gujarat)




Recent Comments