આદરણીય સાહેબ શ્રી,
સવિનય વિનંમ્રતા સહ જણાવવાનું કે અમરેલી જિલ્લાં નાં ધો. ૯ થી ૧૨ નાં મહત્તમ વિદ્યાર્થીઓ સ્ટેમ કવીઝમાં રજીસ્ટ્રેશન કરાવે તે અંગે આપને વિનંતી કરું છું.
ઇનામોનો ગુલદસ્તો લઇ આવી રહ્યું છે Gujcost.DST.Govt.Of Gujarat !
ગુજરાત રાજ્યનાં વિદ્યાર્થીઓને #સાયન્સ,#ટેકનોલોજી,#એન્જીનીયરીં ગ અને #મેથેમેટીકસ પ્રત્યે અભિરુચિ કેળવવા #STEMQuiz માં આજેજ રજીસ્ટ્રેશન કરાવીએ !
Registration Link 


Recent Comments