રાષ્ટ્રીય બાલ વિજ્ઞાનિક પ્રતિભાશોધ પ્રતિયોગિતા
(NATIONAL CHILDREN SCIENCE CONGRESS)
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ),ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત ડિસ્ટ્રીક્ટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન,અમરેલી દ્વારા યોજાનાર એન.સી.એસ.સી. પ્રતિયોગિતામાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. એનસી.એસ.સી પ્રતિયોગીતાની સંપૂર્ણ વિગત અને રજીસ્ટ્રેશન માટે ગુગલ ફોર્મ લીંક નીચે નિર્દિષ્ઠ કરેલ છે. આપને વિનંમ્રતાસહ વિનંતી છે કે, આપની શાળાનાં મહત્તમ વિદ્યાથીઓ એન.સી.એસ.સી. પ્રતિયોગીતામાં સહભાગી બની બાલ વિજ્ઞાનિક તરીકેની ઉપલબ્ધી પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવાવિંતતા પ્રદાન કરે.
માન.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એવમ માન.શાસનાધિકારીશ્રી દવારા થયેલ પરિપત્ર આપશ્રીની નંમ્રવિદિતાર્થે આ સાથે સાદર કરી રહેલ છું.
વિદ્યાથીઓના રજીસ્ટ્રેશન માટેની લીંક 

આપના અનેરા સહયોગની અપેક્ષા સાથે.
આભાર 




Recent Comments