“ગુજરાતનાં વિદ્યાર્થીઓને અનેરી તક પ્રદાન કરતું ગુજકોસ્ટ”
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દવારા યોજાનાર “ગુજરાત STEM ક્વિઝ” માં ભાગ લો અને મેળવો રૂ. ૧ કરોડ સુધીના ઇનામો. વધુ માહિતી માટે લોગીન કરો gujcost.co.in ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ સહભાગી થઈ શકશે
.




Recent Comments