CLOSE TO SKY
Gujcost-Tejashwini Women’s Club,
District Community Science Centre,Children’s Museum & Bal Bhavan,AMRELI.
(Gujcost.DST.Govt.Of Gujarat)
ખગોળ વિજ્ઞાનને સહજતાથી સમજવા અને માણવા એવમ આત્મસાઘ કરવા અનોખા પ્રયાસને વિશાળ પ્રતિસાદ મળતા ગુજકોસ્ટ તેજશ્વીની વુમન્સ ક્લબનાં બહેનોનાં પુરુષાર્થને

અભિનંદન

સહ શુભેચ્છા.વિષય જ્ઞાતા શ્રી દિલીપભાઈ દેવમુરારી સાહેબ દવાર ગ્રહો, રાષીઓ સૂર્યમંડળ વિગેરોનો અનુબંધ સાધી રમતા રમતા ખગોળશાસ્ત્રની કરાવી અનોખી અનુભૂતિ.

શ્રી આશાબેન દવે તથા ગુજકોસ્ટ તેજશ્વીની વુમન્સ કલબ, અમરેલી તમામ મેમ્બર્સનાં અપ્રતિમ સહકાર બદલ હદયસ્થ આભારી છું.
The women enjoyed astronomical game with unique joy.Revealed exact location of various stars, group of stars, and their imaginary shape resembling the shape of animal around us.