મીતીયાળી પ્રા.શાળા #ગુજકોસ્ટ #સાયન્સ ક્લબ દ્વારા શાળામાં #કાપોક વૃક્ષના જતન અને સંવર્ધન દ્વારા રુ ની વિશિષ્ટ ઉપજ(કપાસના વિકલ્પમાં)કાપોકનો ઉપયોગ ઓશીકું,ગાદલા,બેઠક ગાદી વિગેરેમાં કરાવી શાળાને આત્મનિભરતા પ્રદાન કરતા શ્રી રાઘવ કટકીયા