#વિશ્વચકલી દિવસના પાવનકારી પર્વ પર #લુંણકી પ્રા. શાળાના #વિદ્યાર્થીઓ દ્વારા #માળાઓ તૈયાર કરી પક્ષીઓના વિસામા માટે કરી અનન્ય સેવા.(Box Materials gifted by Shri Dineshbhai Bhuva, Shital Ice-Cream,AMRELI)

કોરોના જન જાગૃતિ અન્વયે વિદ્યાર્થીઓએ પ્રદર્શનીનો અનેરો લાભ મેળવ્યો હતો.

Thanks to Shri Dineshbhai Bhuva, Shital Ice-Cream,AMRELI, Shri Shri daxaben Shukla, Vaghela Varnrajbhaj, Gohil Niddhiben, Sharrdhaben Bhatti, Gorasiya Alpeshbhai, Sarpanch shree Savitaben,Ladani, Travadi Rasidaben & Sri Jigneshbhai Raiyani.