#સ્થાનીક #સ્વરાજની #ચૂંટણી અન્વયે લોકોને #EVM ની ઉપયોગીતા વિશેની સમજણ આપવા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,સંગ્રહાલય અને બાલભવન, #અમરેલી(Gujcost-DST-Govt.Of Gujarat)દ્વારા જીલ્લાના અગ્યાર તાલુકાઓના ગાંમડાઓમાં લોકજાગૃતિ અભિયાનનો પ્રારંભ