#સાવધાન !!! #અંધશ્રદ્ધા

હાથ સળગાવવા,ઉકળતા તેલમાંથી પુરી કાઢવી

હાથમાંથી કંકુ કાઢવું જેવી ગેરમાન્યતા દૂર કરવા મહિલાઓ બની ઉત્સુક.બાલ કેન્દ્ર,બગસરા ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ(District Community Science Centre,Children’s Museum & Bal Bhavan, AMRELI(#Gujcost,#DST #GovtOfGujarat)