अमृत है आंवला

બાલ કેળવણી મંદીર, બગસરા ખાતે આંબળાની વિવિધ આર્યુવેદીક બનાવટો અને ઘરગથ્થું ઉપચાર દ્વારા આંબળા શરબત, આંબળા ચ્યવનપ્રાશ, આંબળા પાચન ચૂર્ણ અને આંબળા મુખવાસ જાતે બનાવી બહેનો બની આત્મનિર્ભર(District Community Science Centre,Children’s Museum & Bal Bhavan,AMRELI(Gujcost, DST,Govt.Of Gujarat)