જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સંગ્રહાલય અને બાલ ભવન, #અમરેલી(#Gujcost #DST #Govtofgujarat) દવારા કોવીદ જાગૃતિ એકઝીબીશ અમરેલીના જાહેર માર્ગ પર યોજાઈ ગયું. બહોળી સંખ્યામાં જન સમુદાય સોસીયલ ડીસ્ટન્સ જાળવી લાભાન્વિત બન્યા