કરતા ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલ સંગ્રહાલય અને બાલભવન, અમરેલી ના વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક પેપર વર્ક, પપેટરી વર્કશોપ, વેસ્ટ માંથી બેસ્ટ, સ્વચ્છતા એ જ પ્રભુતા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ પ્રદાન કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું. ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન તળે એવમ શ્રી ચેતનભાઈ પાઠક અને શ્રી વિભૂતિ બેન વસાણીના સહયોગ દ્વારા આત્મનિર્ભર ભારત પરિકલ્પના સાકાર કરી.