માન.કલેકટર શ્રી આયુષ ઓક(આઇ.એ.એસ.) સાહેબ ની અધ્યક્ષતા મા, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રી ના માર્ગદર્શન તળે એવમ સ્ટેટબેંક ઓફ ઇન્ડીયા અમરેલીનાં સંપૂર્ણ સહયોગ તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સાયન્સ સેન્ટર ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલીના સંયુક્ત ઉપક્રમે ઈસરો સ્પેસ ઓન વ્હીલ એકઝીબીશન( બસ) જિલ્લાના તાલુકા મથકે પ્રસ્થાન કરાવવા અર્થનો કાર્યક્રમ તા.૧૦-૦૨- ૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૮:૩૦ કલાકે સર્કિટ હાઉસ અમરેલી ખાતે માન.કલેકટર શ્રી દવારા ઈસરો સ્પેન ઓન વહીલ બસને પ્રસ્થાન કરાવાયું